મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાહનોથી ફેલાતા પ્રદુષણ ને રોકવા માટે બેટરીથી ચાલતા ટુ વ્હિલર એન્ડ થ્રી વ્હિલર ના વાહનોનો ઉપયોગ થાય તે માટે એક નવી જાહેર કરી છે. આ યોજના વિદ્યાર્થીઓ અને સંસ્થાનિક લાભાર્થીઓ માટે છે, ધોરણ 9 થી લઇ ને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ટુ વ્હિલર ખરીદવા પર રૂપિયા 12,000 હજારની સહાય મળશે, તેમજ સંસ્થાનિક લાભાર્થીઓ ને થ્રી વ્હિલર(ઈ-રીક્ષા) ખરીદવા પર રૂપિયા 48,000 હજારની સહાય આપવામાં આવશે.

photo_2020-09-20_12-38-02


આ યોજનાની જાહેરાત CMO ગુજરાતના ઓફિશ્યિલ સોશ્યિલ મીડિયા પર તારીખ 19 સપ્ટેમ્બરે કરવામાં 
આવી હતી.

☑️ ઓફિશ્યિલ જાહેરાત : અહીંયા ક્લિક કરો